Welcome to Gujarat State Co-operative Marketing Federation Ltd.
Update:

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિમાં, ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને ગુજકોમાસોલ વચ્ચે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના ખરીદ-વેચાણ માટે સહકાર આપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા..           ગુજકોમાસોલ તથા MNG કંપની, જોર્ડનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર મુકામે ઓર્ગેનિક ખાતર પરિસંવાદ..

DonalFarm Agriculture
Farm of laughter and happiness!

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Maecenas ex ligula, pulvinar ultrices justo sed.

  • Prinsengracht 250, 2501016 PM Amsterdam Netherlands

  • Call us: (234) 109-6666

  • Mail Support: Donalfarms@gmail.com

  • Mon - Sat: 8.00am - 18.00pm

Media Center

Event/Photo Gallery

Image Gallery

માનનીય શ્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રાકૃતિક ખેતીના પ્રસાર પ્રચાર ખેડૂતો માં સારો થાય તેમજ ખેડૂતોનું ખર્ચ ઘટે જમીનની ફળદ્રુપતા વધે અને ખેડૂત સધ્ધર બને એ માટેના સપનાને સાકાર કરવા ગુજકોમાસોલના માનનીય ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ અને માનનીય વાઇસ ચેરમેન શ્રી બિપીન ભાઈ પટેલ (ગોતા) સાહેબે જે બીડું ઝડપ્યું છે. તે અભિયાન ને આગળ વધારવા માટે ગુજકોમાસોલના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી દિનેશભાઈ સુથાર સાહેબના અધ્યક્ષ સ્થાને BBEL કંપની(ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ)- ઉમરેઠ મોડલ- ના શ્રી ડૉ. ભરતભાઈ પટેલ સાહેબ અને તેમના અધિકારીઓ તથા ગુજકોમાસોલ ટીમની હાજરીમાં પ્રાકૃતિક ખેતીના વિઝનને સાકાર કરવાના પ્રયત્નના ભાગ રૂપે માઉન્ટ આબુ ખાતે તા. 3 એપ્રિલ 2023ના રોજ ગુજકો માઇક્રોસ્પોર અને ગુજકો ગોલ્ડ ઓર્ગેનિક ખાતર નું ગુજકોમાસોલ સાથે જોડાયેલ સહકારી સંસ્થામાં સારું વેચાણ થાય તે સારું ડીલર એજન્ટની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યા માં સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ પ્રાઈવેટ ડીલરના પ્રતિનિધિ હાજર રહેલ અને આ મીટીંગમાં સારો એવો પ્રતિભાવ મળેલ અને સર્વેએ GUJCO COMBO SAVE THE SOIL ની પ્રતિજ્ઞા લીધી.

View Gallery

E-MAGAZINE

Videos

ઈફ્કોની સંયુક્ત યોજના @NanoVentions દ્વારા એક નવી કૃષિ ઉત્પાદન “ધરામૃત” પ્રોડક્ટનું અનાવરણ.

૬૪ મી વાર્ષિક સાધારણ સભા

GUJCOMASOL INTRODUCTION

ગાંધીનગર ખાતે યોજાયો ઓર્ગેનિક ખાતર અંગેનો પરિસંવાદ

ગાંધીનગર ગુજકોમાસોલ અને જોર્ડનની કંપની MNGના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદ યોજાયો

ગુજકોમાસોલ તથા MNG કંપની, જોર્ડનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર મુકામે ઓર્ગેનિક ખાતર પરિસંવાદ

गुजकोमासोल द्वारा अमदाबाद में नवनिर्मित गुजको-मार्ट का शुभारंभ कार्यक्रम

गुजकोमासोल की वार्षिक आमसभा २०२४-२५- अहमदाबाद

अंतरराष्ट्रीय सहकारिता दिवस के उपलक्ष्य में महात्मा मंदिर, गांधीनगर में आयोजित सहकारसमृद्धिकार्यक्रम

गुजरात के राज्यपाल श्री आचार्य देवव्रत जी ने गुजकोमासोल मुख्यालय का दौरा किया

Press Conference, Gujcomasol Gandhinagar

ગુજકોમાસોલના મહેસાણા યુનિટ ખાતે નવા શરૂ થનારા "ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીક પાર્ક" ના ખાતમુહૂર્ત સમારંભ

गुजकोमासोल की वार्षिक आमसभा - अहमदाबाद

गुजकोमासोल द्वारा वागुसना में निर्मित बनाना फायबर प्रशिक्षण केंद्र का उद्घाटन समारोह।

ગુજકોમાસોલ ની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા - અડાલજ, ગાંધીનગર વર્ષ: ૨૦૨૧-૨૨