News and Event

તા.૦૪/૦૩/૨૦૨૪ના રોજ મહેસાણા ખાતે ગુજકોમાસોલમાં ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્કનું ખાતમુહૂર્ત સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મહેસાણા નગરપાલિકા પ્રમુખ ડો.મિહિરભાઈ પટેલ, ગુજકોમાસોલના પ્રમુખ શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજકોમાસોલના ઉપપ્રમુખ શ્રી બિપીનભાઈ પટેલ (ગોતા), ગુજકોમાસોલના ડિરેક્ટરશ્રીઓ અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

MSP पर मान. प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी द्वारा गठित समिति के सदस्यों ने गुजकोमासोल मुख्यालय का दौरा किया, एन.सी.यू.आई.,इफको एवं गुजकोमासोल के अध्यक्ष श्री दिलीपभाई संघानी जी ने गुजकोमासोल की गतिविधयों के बारेमे सभी को अवगत किया.

गुजकोमासोल मुख्यालय, गांधीनगर में पधारे गुजरात के राज्यपाल श्री आचार्य देवव्रत जी का अभिवादन किया, सरदार वल्लभ भाई टेल की जयंती के अवसर पर सरदार पटेल जी के तैल चित्र पर पुष्पांजलि अर्पित कर गुजकोमासोल की गतिविधियों के बारे में अवगत किया. अपने व्यस्ततम कार्यक्रम से समय निकाल कर गुजकोमासोल की बोर्ड बैठक में मार्गदर्शन देने के लिए उपस्थित रहे राज्यपाल श्री आचार्य देवव्रत जी का धन्यवाद.

आइए, एक साथ मिलकर करें १ अक्टूबर, सुबह १० बजे, १ घंटे स्वच्छता के लिए श्रमदान

गुजरात के राज्यपाल मान. श्री आचार्य देवव्रत जी ने गुजकोमासोल द्वारा भरूच जिला के वागुसना में निर्मित "बनाना फ़ाइबर प्रशिक्षण केंद्र" का उद्घाटन समारोह |
कृषि मंत्री श्री राघवजी भाई पटेल, इफको एवं गुजकोमासोल के अध्यक्ष श्री दिलीपभाई संघानी, सहकार राज्य मंत्री श्री जगदीशभाई पंचाल, राज्य मंत्री श्री कुंवरजी भाई हलपति, विधायक श्री अरुणसिंह राणा, गुजकोमासोल के उपाध्यक्ष श्री बिपिनभाई पटेल समेत गण्यमान्य महानूभाव उपस्थित रहे।

રક્તદાન એજ મહાદાન
ગુજકોમાસોલ કચેરી ગાંધીનગર ખાતે ઇફકો ટોકિયો દ્વારા આયોજિત રક્તદાન શિબિર

In New Delhi, the 17th Indian Cooperative Congress was held in the presence of the Honourable Prime Minister Shri Narendra Modi, Home & Cooperative Minister Shri Amit Shah and NCUI Chairman Shri Dileep Sanghani. The function was broadcast live at the Gandhinagar Head Office, where GUJCOMASOL Chief Executive Shri Dineshbhai Suthar, Gen Manager Shri J J Rupapara and all Head of Department and Staff Members were present.

Mr. Gyanesh Kumar, Secretary, Ministry of Cooperation, Government of India, who visited at Gujcomasol Head Office Gandhinagar was welcomed by Gujcomasol Chairman Mr. Dilipbhai Sanghani, Vice-Chairman Mr. Bipinbhai Patel (GOTA), Chief Executive Mr. Dineshbhai Suthar and officers.

માનનીય શ્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રાકૃતિક ખેતીના પ્રસાર પ્રચાર ખેડૂતો માં સારો થાય તેમજ ખેડૂતોનું ખર્ચ ઘટે જમીનની ફળદ્રુપતા વધે અને ખેડૂત સધ્ધર બને એ માટેના સપનાને સાકાર કરવા ગુજકોમાસોલના માનનીય ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ અને માનનીય વાઇસ ચેરમેન શ્રી બિપીન ભાઈ પટેલ (ગોતા) સાહેબે જે બીડું ઝડપ્યું છે. તે અભિયાન ને આગળ વધારવા માટે ગુજકોમાસોલના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી દિનેશભાઈ સુથાર સાહેબના અધ્યક્ષ સ્થાને BBEL કંપની(ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ)- ઉમરેઠ મોડલ- ના શ્રી ડૉ. ભરતભાઈ પટેલ સાહેબ અને તેમના અધિકારીઓ તથા ગુજકોમાસોલ ટીમની હાજરીમાં પ્રાકૃતિક ખેતીના વિઝનને સાકાર કરવાના પ્રયત્નના ભાગ રૂપે માઉન્ટ આબુ ખાતે તા. 3 એપ્રિલ 2023ના રોજ ગુજકો માઇક્રોસ્પોર અને ગુજકો ગોલ્ડ ઓર્ગેનિક ખાતર નું ગુજકોમાસોલ સાથે જોડાયેલ સહકારી સંસ્થામાં સારું વેચાણ થાય તે સારું ડીલર એજન્ટની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યા માં સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ પ્રાઈવેટ ડીલરના પ્રતિનિધિ હાજર રહેલ અને આ મીટીંગમાં સારો એવો પ્રતિભાવ મળેલ અને સર્વેએ GUJCO COMBO SAVE THE SOIL ની પ્રતિજ્ઞા લીધી.

પોરબંદર (ચોપાટી) ખાતે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા કૄષિ મેળો તથા ભાગવત કથાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જે પ્રસંગે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, ગુજકોમાસોલના ડિરેક્ટર તથા ઈફ્કો દિલ્હી ના R.G.B. મેમ્બર તથા જુનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ના વાઇસ ચેરમેન શ્રી મનુભાઇ ખુટી સાહેબ તથા અન્ય આગેવાનો દ્વારા કૄષિ મેળાનુ ઉદઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત બધા જ મહાનુભાવો એ આપણા સ્ટોલની મુલાકાત લીધી અને ખુશી વ્યક્ત કરી હતી તદ ઉપરાંત બહોળી સંખ્યા મા ખેડુતો અને નગરજનો એ પણ મુલાકાત લીધી હતી.

On the 74th Republic Day had been celebrated at GUJCOMASOL Head Office by Chairman Shri Dileep Sanghani

IFFCOના ઉપાધ્યક્ષ શ્રી બલવીર સિંહ જી, મેનેજિંગ ડિરેક્ટર ડો. યુ એસ અવસ્થી જી અને IFFCO બોર્ડના સભ્યોએ ગુજકોમાસોલ ઓફિસની મુલાકાત લીધી હતી. ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, ઉપાધ્યક્ષ શ્રી બિપીનભાઈ પટેલ, મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી દિનેશભાઈ સુથાર સહિત સંસ્થાના કર્મચારીઓએ સૌનું સ્વાગત કર્યું હતું.

નૂતન અને ભવ્ય ભારતના નિર્માતા, દેશ-વિદેશમાં ભારતનું નામ ગુંજાયમાન કરનારા, જેમને મળીને હરહંમેશ નવી ઉર્જાનો સંચય થાય છે અને સદાય દેશ સેવા કરવા પ્રેરિત કરનારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી Narendra Modiji નું અમદાવાદ એરપોર્ટ પર આત્મિય સ્વાગત કર્યું.

On the 76th Independence Day had been celebrated and celebrations were being held to mark 75 years of independence (Azadi Ka Amrit Mahotsav) at GUJCOMASOL Head Office by Vice Chairman Shri Bipinbhai Patel (Gota).

Shri Dileep Bhai Sanghani had been re-elected as the Chairman of Gujarat State Cooperative Marketing Federation (GUJCOMASOL) for 2nd term, in an election held 11th JULY 2022 at the federation headquarters and Shri Bipin Bhai Patel (Gota) was elected as the Vice-Chairman.

Gujcomasol Head office new premises unveiled by Hon’ble Central Home and Co-operative Minister; Shri Amitbhai Shah on 10th April 2022 at Gandhinagar.

As of now our Chairman Shri Dileep Sanghani is now elected as a Chairman in IFFCO ( Indian Farmers Fertilizer Cooperative Limited).

Taking banana pseudostem to the next level

Handed over publication of Navsari Agricultural University's most prestigious project on Banana Pseudostem Value Chain to Hon’ble Prime Minister; Shri Narendra Modiji - Shri Dileep Sanghani, Chairman of GUJCOMASOL discussed possibilities of banana fiber and use of Novel Organic Liquid Nutrients in agriculture to strengthen farmers through creating wealth from the waste.

Inauguration of IFFCO NENO UREA on 19th JUNE 2021

Hon’ble Home Minister; Shri Amitbhai Shah - Shri Dileep Sanghani, Chairman of GUJCOMASOL discussed opportunities of Cooperative Sector.